- ડાંગ, ભરૂચ, સુરત , તાપી, વલસાડમાં આજે ભારે વરસાદ આવશે
- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધીમો અને મધ્યમ વરસાદ પડવાની આગાહી
- પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ
સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે પણ સૌરાષ્ટ્ર- કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર, પોરબંદરમાં વરસાદનું રેડ એલર્ટ સાથે જૂનાગઢ, અમરેલી, ભાવનગર તથા મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે. તેમજ બોટાદ અને કચ્છમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં ડાંગ, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર, મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં આજે પણ રેડ એલર્ટ છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે. સુરેન્દ્રનગર , રાજકોટ , જામનગર , પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધીમો અને મધ્યમ વરસાદ પડવાની આગાહી
મોરબી , દ્વારકા, ગીર સોમનાથ , બોટાદ અને કચ્છમાં પણ રેડ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે. ડાંગ, ભરૂચ, સુરત , તાપી, નવસારી અને વલસાડમાં આજે ભારે વરસાદ છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધીમો અને મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.