સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર, પોરબંદરમાં વરસાદનું રેડ એલર્ટ સાથે જૂનાગઢ, અમરેલી, ભાવનગર તથા મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં રેડ એલર્ટ તથા હવામાન વિભાગે દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Surat News: PM મોદીના આગમન પૂર્વે મેગા સફાઈ અભિયાન, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કર્યું શ્રમદાન



















