રાજકોટ નજીક ઈશ્વરીયા ગામની સીમમાં ઉબડખાબડ માર્ગો ઉપર સ્ટેલિયન ટ્રેઇલ્સ યોજાઈ હતી.. જેમાં ડુંગરાડ પ્રદેશો વોટર લોગીન જેવી સ્થિતિમાં વાહનને ચલાવી અને કુનેહપૂર્વક બહાર કાઢવાના કરતા જોવા મળ્યા હતા. દેશમાં એડવેન્ચર ટુરના શોખીનનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ભૌગોલિક રીતે પ્રતિકૂળ હોય તેવા માર્ગો ઉપર વાહનોની તાકાત અને ચલાવનારની કુનેહને માપતી આ ઇવેન્ટ આકર્ષણ રૂપ બની હતી.
દિલ ધડક સ્ટેલિયન ટ્રેઇલ્સ યોજવામાં આવી













