પોલીસ અધિકારીઓએ જ વિભાગને કર્યો બદનામ,12 મહિનામાં 10 પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ થયા,દારુ અને તોડકાંડમાં પોલીસ અધિકારીઓની સંડોવણી,દારુકાંડ, હપ્તાકાંડમાં PI કક્ષાના અધિકારી સામે કાર્યવાહી,પોલીસની રહેમનજર હેઠળ દારુની બેફામ હેરાફેરી.બહાર ખાવા જતા પહેલા ચેતી જજો,અમદાવાદમાં પનીર-જામના પાંચ સેમ્પલ ફેઇલ,બટર, પનીર, જામ ખાતા પહેલા સાવચેત રહેજો,હોટલ-રેસ્ટોરન્ટના બટર-પનીરના સેમ્પલ ફેઇલ,મકરબામાં ગુલશન ગૃહ ઉદ્યોગના જામનું સેમ્પલ ફેઇલ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.





  • Follow us on: