જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની અસર અમરનાથ યાત્રા પર દેખાઈ રહી છે. આ હુમલાથી લોકોમાં ડર ફેલાયો છે. અમરનાથ યાત્રા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે લોકોમાં રસ ઓછો દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રા માટેના ફિટનેસ સર્ટીફિકેટ માટે પાંખી હાજરી જોવા મળી હતી. આતંકી હુમલાને પગલે યાત્રામા જનારા લોકોમાં ડર જોવા મળ્યો છે.
બે કે ત્રણ યાત્રિકો જ ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે આવે છે













