જુનાગઢના વંથલીમાં અકસ્માતની ઘટના બનવા પામી. દિલાવર પાસે રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા 1 મહિલાનું મોત નિપજયું. જ્યારે અન્ય 2 વ્યક્તિને ગંભીર ઇજા થઈ. ઈજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. પોલીસે મૃતદેહને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો.
અકસ્માતમાં 1નું મોત 2 ઘાયલ













