ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કર્યા બાદ પાકિસ્તાન તરફથી ભારતના શહેરો પર સતત ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યાં છે. બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ હોવા છતાં પાકિસ્તાન દ્વારા તેની નાપાક હરકતો ચાલુ જ છે. કચ્છમાં ખાવડા સરહદ પાસે પાંચ ડ્રોન દેખાયા હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તે ઉપરાંત ભુજમાં સ્વયંભૂ બ્લેક આઉટ કરવામાં આવ્યુ છે.
કચ્છમાં ખાવડા સરહદે પાંચ ડ્રોન દેખાયા













