- 5 મતો બાદ મશીન બંધ થતાં મતાદારો મુંઝાયા
- જમાલપુર ખાડિયા વિધાનસભામાં ખોટવાયું EVM
- આસ્ટોડિયા ચકલામાં EVM ખોટવાયાની ફરિયાદ
ગુજરાતમાં આજે મતદાન શરુ થતાં જ EVM ખોટવાયા છે. જેમાં અમદાવાદમાં મતદાન શરુ થતાં જ EVM ખોટવાયું છે. તેમાં જમાલપુર ખાડિયા વિધાનસભામાં EVM ખોટવાયું છે. તેમજ આસ્ટોડિયા ચકલામાં EVM ખોટવાયાની ફરિયાદ થઇ છે. તેમજ નરોડા વિધાનસભામાં પણ EVM ખોટવાયું છે. તેમજ નરોડાની APG સ્કૂલમાં હજુ સુધી મતદાન બંધ છે.
ભાવનગરમાં સરદારનગરમાં EVM ખોટવાયું













