સાપુતારા નજીક આજે સાંજે ભૂકંપનો આંચકો નોંધાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 નોંધાઈ છે. આંચકો સાંજે 7:10 કલાકે આવ્યો હતો.
સાપુતારાથી 13 કિમી દૂર કેન્દ્રબિંદુ
ભૂકંપનું કેન્દ્ર સાપુતારાથી આશરે 13 કિમી દૂર નોંધાયું છે. આંચકાની તીવ્રતા ઓછી હોવાથી મોટા નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી.
