રાજ્ય સરકાર નાગરિકોને નવી નવી સુવિધાઓ મળે તે માટે હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે ગાંધીનગર-અમદાવાદ અવરજવર કરતા લોકો માટે મેટ્રો સેવા પણ શરૂ કરવામાં આવી છે અને હજારોની સંખ્યામાં લોકો આ સેવાનો ઉપયોગ કરે છે. ત્યારે હવે જો તમે 19 એપ્રિલે ગાંધીનગર-અમદાવાદ મેટ્રો સેવાનો ઉપયોગ કરવાની વિચારી રહ્યા હોય તો આ સમાચાર પહેલા વાંચી લેજો.
સવારે 8:00 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી બંધ રહેશે













