- નતાશા સ્ટાનકોવિક અને હાર્દિક પંડ્યાને લઈને ફરી એકવાર ચર્ચાઓ થઈ રહી છે
- બંનેના અલગ થવાના કારણને લઈને કેટલાક સમાચાર સામે આવ્યા છે
- ફેન્સ હાર્દિક પંડ્યા પર સવાલો પર સવાલો ઉઠી રહ્યા છે
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના અલગ થયા બાદ આ બંને ફરી એકવાર ચર્ચામાં છે. આ કપલના લગ્ન તૂટ્યા હોવાની પુષ્ટિ થઈ છે, પરંતુ તેની પાછળનું કારણ શું છે? આ વાત હજુ સુધી સામે આવી નથી. આવામાં લોકો ક્યારેક નતાશાને તો ક્યારેક હાર્દિકને દોષી ગણાવે છે. નતાશાએ કંઈક એવું કર્યું છે જેના પછી તેના અને હાર્દિક વચ્ચેના અંતરનું કારણ હાર્દિકને ગણાવવામાં આવી રહ્યું છે.
નતાશાએ કંઈક એવું કર્યું જેના પછી સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે હાર્દિકે તેની પત્ની સાથે છેતરપિંડી કરી હશે. હવે તેમના અલગ થવાના કારણ વિશે અલગ અલગ વાતો કહેવામાં આવી રહી છે. ફેન્સને આ બધા વિશે વાત કરવાની બીજી તક મળી છે. હવે નતાશાએ કંઈક એવું કર્યું છે જેણે ફરી એકવાર લોકોનું ધ્યાન આ મુદ્દા તરફ ખેંચ્યું છે. તમને જણાવી દઈએ કે, હવે આ બધી ચર્ચા નતાશા સ્ટેનકોવિકની એક પોસ્ટ લાઈક કર્યા બાદ થઈ રહી છે.














