નવસારીમાં મહાત્મા ગાંધી બાપુના પ્રપૌત્રી નિલમ પરીખનું નવસારી ખાતે જૈફવયે લીધા અંતિમ શ્વાસ લીધા છે. લગ્ન બાદ નીલમ પરીખ નવસારી ખાતે સ્થાયી થયા હતા. આવતીકાલે નીલમ પરીખની સ્મશાન યાત્રા નીકળશે.
મળતી માહિતી મુજબ, મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નિલમ પરીખનું નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. મહાત્મા ગાંધી બાપુના પ્રપૌત્રી નિલમ પરીખે નવસારી ખાતે જૈફ વયે અંતિમ શ્વાસ લીધા છે. બાપુના પુત્ર હરિદાસના પુત્રી અને તેના પુત્રી રામીબેનના પુત્રી હતા નીલમ પરીખ...લગ્ન બાદ દાયકાઓથી નીલમ પરીખ નવસારી સ્થાયી થયા હતા. આવતીકાલે સવારે આંઠ વાગ્યે નીલમ પરીખની સ્મશાન યાત્રા નીકળશે.













