અમદાવાદમાં SG હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાંચ વાહનો એક સાથે અથડાયા છે. ઇસ્કોન બ્રિજના છેડે એક કારમાં ટાયરમાંથી હવા નીકળતા અકસ્માત સર્જાયો હતો. ત્રણ કાર, એક રીક્ષા અને એક ટુવિલરનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે.
SG હાઈવે પર પાંચ વાહનો એક સાથે અથડાયા













