ગુજરાતમાં નશાકારક દવાઓનો ઉપયોગ અને ગેરકાયદે દવાઓના વેચાણ રોકવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મેડિકલોમાં તપાસને કેમિસ્ટ એસો. પ્રમુખે બળાપો કાઢ્યો છે. પોલીસની કાર્યવાહીનો જશુ પટેલે વિરોધ નોંધાવ્યો છે. જસુ પટેલે કહ્યું અમે દવાઓ વેચવાની બંધ કરી દઈશું. ડોક્ટર અને દર્દીઓને દવાઓ નહીં મળે તો તેની જવાબદારી સરકારની સરકારની રહશે.
મેડિકલ સ્ટોર પર પોલીસ દ્વારા ચેકિંગ













