અમદાવાદની દિવાન બલ્લુભાઇ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. શિક્ષકોની હડતાળ મુદ્દે DEOએ નોટિસ ફટકારી છે. DEOએ સ્કૂલને કારણ દર્શક નોટિસ ફટકારી છે. શિક્ષકો અચાનત ધરણાં પર ઉતરતા નોટિસ આપવામાં આવી છે. બાળકોને વર્ગખંડમાં ગોંધી રાખતા શો કોઝ નોટિસ આપી છે. DEOએ સ્કૂલને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
અમદાવાદની દિવાન બલ્લુભાઇ સ્કૂલને નોટિસ













