બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ગુજરાતના 10 IAS અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. આ અધિકારીઓને ચૂંટણી નિરીક્ષક તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. તેમનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવી છે. આ 10 અધિકારીઓને બિહાર મોકલવા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે.
ગુજરાતના 10 IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી
બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ગુજરાતના 10 IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યના 10 અધિકારીઓને બિહારમાં ચૂંટણી નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ 10 અધિકારીઓને બિહારમાં ફરજ માટે ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ અધિકારીઓની ગુજરાતની ફરજનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.












