અમદાવાદમા થયેલી વિમાન દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ લેવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સુરતથી બાય પ્લેન મહેસાણા પહોંચ્યા હતાં. અમદાવાદ એરપોર્ટ બંધ હોવાથી તેઓ મહેસાણા પહોંચ્યા હતાં. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ એરપોર્ટથી સીધા જ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
અમિત શાહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા













