સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.  IND vs WI 5th T20 : ભારતની 7 વર્ષની બાદશાહત પર સંકટ! શું વેસ્ટ ઇન્ડિઝ રચશે ઇતિહાસ?

2. Ajay Devgn Film : જેલર 2 આવતાં જ દ્રશ્યમ 3નો બગડ્યો ખેલ, કલેક્શન 5 કરોડ નીચે સરક્યું!

3. Punjab ની જનતાની સુરક્ષા જવાબદારી કોણ નીભાવશે? અમિત શાહે માન સરકાર પર કર્યા આકરા પ્રહાર

4. CJP Tiranga March: અભિજીત દિપકેને દિલ્હી પોલીસની નોટિસ, તિરંગા માર્ચ ન કાઢવા આદેશ!

5. Earthquake Prediction: ચીન અને બ્રાઝિલના વૈજ્ઞાનિકોની મોટી શોધ, હવે ભૂકંપથી હજારો જીવ બચાવી શકાશે!

6. Marco Rubio Visit India: ભારતની મુલાકાતે આવી રહેલા માર્કો રૂબિયોના પ્રવાસ પર રાહુલ ગાંધીના પ્રહારથી રાજકારણ ગરમાયું

7. iPhone Duo માટે પ્રી-બુકિંગ આજથી શરૂ! એક્સચેન્જ પર મળશે ₹81,500 સુધીની ક્રેડિટ

8. Reliance On Starlink: સેટેલાઇટ ઇન્ટરનેટના જંગમાં રિલાયન્સનો પડકાર, જે કાયદાનું પાલન કરશે, એ જ ભારતમાં ટકશે

9. Surat News: શહેરમાં બીજું કોઈ ખોડલધામ બનવાનું નથી, તમામ સમાજ માટે મંદિરનું નિર્માણ થશે : મુકેશ પટેલ

10. Smriti Mandhana પાસે વિશ્વની પ્રથમ ખેલાડી બનવાની તક, હવે માત્ર આટલા રન દૂર