અંબાજીમાં કોટેશ્વર શક્તિપીઠમાં ચાંદીનું થાળું ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. મોડી રાતે તસ્કરોએ કોટેશ્વર શક્તિપીઠને નિશાન બનાવ્યું હતું. 15 દિવસ પહેલા ભક્તે દાનમાં ચાંદીનું થાળું આપ્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું મંદિર. પોલીસ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ચે. તાત્કાલિક આરોપી પકડાય તેવી શિવભક્તોની માગ છે.ચોરી થતા મંદિરના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.
કોટેશ્વર શક્તિપીઠમાં ચાંદીનું થાળું ચોરાયું













