અમરેલીમાં દેશની શાન ગણાતા સાવજ ઉપર અત્યારે સંકટ આવ્યું છે. અમરેલીમાં બે સિંહ બાળના શંકાસ્પદ મોત થયા. જયારે બીજા કેટલાક સિંહ બાળની હાલત નાજુક હોવાથી વનવિભાગે રેસ્કયુ કર્યું. સિંહ બાળના શંકાસ્પદ મોત અને અન્ય સ્થિતિ વધુ ખરાબ થતા વનવિભાગ દોડતું થયું. ભેદી રોગચાળાની આશંકાએ વન વિભાગ દ્વારા સિંહબાળને બચાવવાની કામગીરી હાથ ધરી.
સિંહબાળમાં રોગચાળાની આશંકા













