આણંદ જિલ્લાના તારાપુર ધર્મજ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્ય હતા. આ ઘટનાને પગલે વાહનચાલકો અને સ્થાનિકોમાં શોક વ્યાપી ગયો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
તારાપુ-ધર્મજ હાઈવે પર અકસ્માત













