હંમેશા પાણીની તંગી ભોગવતા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા દાંતીવાડા પંથકના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરમાં વાવેલ પાકો પાણીમાં ગરકાવ થઈ જતા પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.
ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન













