શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા.૦૧/૦૯/૨૦૨૫ થી તા.૦૭/૦૯/૨૦૨૫ સુધી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ યોજાનાર છે. આ મહા મેળામાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ દ્વારા પદયાત્રીઓની સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે.
સેવા કેમ્પોની નોધણી માટે અદ્યતન પોર્ટલ બનાવવામાં આવેલ છે













