બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ સર્જાયો છે. ત્યારે બનાસકાંઠાના લાખણી ગામે મેઘકહેર જોવા મળ્યો છે. ધોધમાર વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. મુશળધાર વરસાદના કરણે લોકને ભારે હાલાકી પડી રહી છે. ચેકરા-જાકોલને જોડતો માર્ગ સંપૂર્ણ પણે પાણીમાં ધોવાઈ ગયો છે. માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. અંતરાળ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
જળબંબાકારની જનજીવન ખોરવાયું













