ગુજરાતમાં સિંહના મોતનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. તેવામાં સિંહની પજવણીનો બનાવ પણ સામે આવ્યો છે. ભાવનગરમાં મારણ આરોગી રહેલા સિંહની પજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક વ્યક્તિ સિંહની પજવણી કરતો હોવાનું વીડિયોમાં અંકિત થયું છે.
તળાજાના બાંભોર અને તલ્લી ગામ વચ્ચે સિંહે શિકાર કર્યો













