પાક.ની જેલમાં બંધ માછીમારોને છોડાવવા રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીની CMને રજૂઆત કરવામાં આવી છે. બોટમાં IMBLની ઓળખ માટે ટ્રાન્સફોર્મર લગાવવા રજૂઆત કરી છે. ટ્રાન્ફોર્મર લગાવાય તો માછીમારો પાક. બોર્ડરમાં જતા અટકે છે. 5 વર્ષથી 194 માછીમારો, 1173 બોટ પાક.ના કબ્જામાં છે.
પાક.ની જેલમાં બંધ માછીમારોને છોડાવવા CMને રજૂઆત













