ભાવનગરના સિહોરમાં સ્થાનિકોના ઘરોમાં ગટરના ગંદા પાણી ઘૂસ્યા છે. જેને પગલે ત્યાંના રહિશો નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો. ગટરનું પાણી ઘરોમાં ઘૂસતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે મુદ્દે વોર્ડ નંબર 4ના રહીશોએ ભારે હોબાળો મચાવવા સિહોર નગરપાલિકાએ પહોંચ્યા હતા. ઘરમા ગટરના પાણી ઘૂસતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે તેઓ નગરપાલિકાની કચેરીમાં હોબાળો મચાવ્યો હતો.
સ્થાનિકોને આરોગ્ય લક્ષી સમસ્યાઓ સર્જાવાની ભીતી













