ભાવનગર આરોગ્ય વિભાગે રણજીત મોરીને સસ્પેન્ડ કર્યા. ચોટીલામાં નકલી પોલીસ બનીને તોડ કરવા ગયેલ આરોગ્ય કર્મચારીના મામલે રણજીત મોરી સામે આ કાર્યવાહી કરવામાં આવી. રણજીત મોરી કે જેઓ રાજ્ય આરોગ્ય મહાસંઘના પ્રમુખ છે તેમના પર આક્ષેપ કરાયો હતો કે ચોટીલામાં ડોક્ટરનું અપહરણ કરી ખંડણી માગી હતી. જેના બાદ ચોટીલા પોલીસે રણજીત મોરીની ધરપકડ કરી હતી.
રણજીત મોરીને સસ્પેન્ડ કરાયા













