બોટાદ વર્તુળ કચેરીના હેઠળના ગ્રાહકોને વીજ વિક્ષેપને લગતા ફોલ્ટની નોંધણી માટેના સંપર્ક નંબર જાહેર કરાયા છે. બોટાદ વર્તુળ કચેરીના હેઠળના ગ્રાહકોને વીજ વિક્ષેપને લગતા ફોલ્ટની નોંધણી ક્યાં પેટા વિભાગમાં અને ક્યાં નંબર પર સંપર્ક કરવા માટેની માહિતી સામે આવી છે. આ ઉપરાંત આપ ગ્રાહક સુવિધા કેન્દ્ર ટોલ ફ્રી નં.૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૩ & ૧૯૧૨૨ પર પણ આપ વિજ વિક્ષેપની ફરિયાદ નોંધાવી શકો છો. તેમ અધિક્ષક ઈજનેર, પીજીવીસીએલ વર્તુળ કચેરી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.


બોટાદ શહેર પેટા વિભાગ-1

ફોલ્ટ સેન્ટરના ટેલીફોન નંબર ૦૨૮૪૯-૨૫૧૪૧૮

ફોલ્ટ સેન્ટરના મોબાઈલ નંબર ૯૮૭૯૨૦૨૦૧૩

બોટાદ શહેર પેટા વિભાગ-2

ફોલ્ટ સેન્ટરના ટેલીફોન નંબર ૦૨૮૪૯-૨૫૪૦૮૧

ફોલ્ટ સેન્ટરના મોબાઈલ નંબર ૯૯૦૯૯૪૦૦૨૩

બોટાદ ગ્રામ્ય પેટા વિભાગ -

ફોલ્ટ સેન્ટરના ટેલીફોન નંબર ૦૨૮૪૯-૨૫૩૦૮૪

ફોલ્ટ સેન્ટરના મોબાઈલ નંબર ૬૩૫૯૬૩૮૫૨૯

પાળીયાદ પેટા વિભાગ -

ફોલ્ટ સેન્ટરના ટેલીફોન નંબર ૬૩૫૯૬૩૮૫૨૫

બરવાળા પેટા વિભાગ

ફોલ્ટ સેન્ટરના ટેલીફોન નંબર ૯૮૭૯૨૦૨૦૧૬

રાણપુર પેટા વિભાગ

૯૯૨૫૨૧૪૫૦૩

ગઢડા ગ્રામ્ય-૧ પેટા વિભાગ

૬૩૫૯૬૨૪૦૯૧

ગઢડા ગ્રામ્ય-૨ પેટા વિભાગ

૬૩૫૯૬૨૪૦૯૦

ધોળા પેટા વિભાગ

૬૩૫૯૬૨૪૦૮૮

ઢસા પેટા વિભાગ

૬૩૫૯૬૨૪૦૮૯


  • Follow us on: