અમદાવાદમા ઠગાઈના કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. પરિવાર કે મિત્રો દ્વારા થતી છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થયો છે. શહેરમાં એક મિત્રએ પોતાના ખાસ મિત્રને લાખો રૂપિયામાં ઠગી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રૂ 8 લાખની છેતરપીંડી કરતા ફરિયાદ નોંધાઇ













