અમદાવાદના જુહાપુરામાંથી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. સંકલિત નગરમાંથી SMCએ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. SMCએ 16 લાખની કિંમતનું 161.54 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ સાથેજ મોહમ્મદ ફેઝાન કુરેશી, મોહમ્મદ ફિરોઝ શેખની ધરપકડ કરવામાં આવી છે. SOGએ જુહાપુરાના સંકલિત નગર ઘર નંબર 21માંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ. 16,15,400 છે.
જુહાપુરામાંથી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત













