ગુજરાતમાં નશાબંધીનો અમલ કરાવનાર પોલીસ જ નશાનો બંધાણી નીકળે તોમાં કોઈ નવાઈ નથી. દારૂબંધી કે અન્ય પ્રોહિબિશનનો કાયદો ભલે અમલમાં હોય પણ બધુ જ માત્ર કાગળ પર દેખાય છે. ભાવનગરમાં ASI કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા છે. આ ASI ઘોઘારોડ પોલીસ મથકમાં ફરજ બજાવે છે. PIએ ASI સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
પીધેલી હાલતમાં તેના જ પોલીસ મથકમાંથી જ ઝડપાયો













