ભાવનગરના મહુવામાં ડબર મર્ડરની ઘટના સામે આવી છે. જમાઈએ સાસરીમા જઈને સાસુ અને સસરાની હત્યા કરી હોવાની ઘટના બની છે. હત્યા કરીને હત્યારો જમાઈ ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ મહુવા ટાઉન પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ને તપાસ શરૂ કરી છે. પોલીસે હત્યા કયા કારણોસર કરી તેની તપાસ શરૂ કરી છે.
સાસુ અને સસરાનું સગા જમાઈએ ઢીમ ઢાળી દીધું












