સુરતમાં ગુમ થયેલી કિશોરીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી. કિશોરી ગુમ થતા પરિવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુમ કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. જ્યાં પાંડેસરા વિસ્તારમાં કિશોરીનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે કિશોરીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મિત્રના ઘરે અને પરત ના ફરી કિશોરી













