ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોર, પ્રેમી પંખીડા અને મહિલાઓને તાલિબાની સજાના બનાવો વધુ પડતા સામે આવતા હોય છે. ત્યારે નર્મદાના સેલંબા ગામમાં મહિલાઓએ એક વ્યક્તિનો વરઘોડો કાઢીને તેને થાંભલે દોરડાથી બાંધીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મહિલાઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
થાંભલા સાથે દોરડાથી બાંધી યુવકને માર માર્યો













