પાટણમાં પારિવારિક ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સાળાઓએ બનેવીનું અપહરણ કરી ધોકાઓ વડે માર માર્યો હતો. આ મામલે કુણેધર ગામના પાંચ લોકો સહિત સાત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પારિવારિક ઝગડામાં અપહરણ કરીને માર માર્યો













