ગુજરાતમાં મોટા ભાગના તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પાટણ તેમડ આસપાસના વિસ્તારોમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસદાના પગલે નદીઓમાં પાણીની આવક જોવા મળી છે. પાટણની સરસ્વતી નદીમાં નવા નીરની આવક જોવા મળી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે. નદી કિનારેના 23 ગામના ખેડૂતોને લાભ થશે.
સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા













