ગુજરાતમાં ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યાં છે. જાહેર જગ્યાઓ પર પણ ચોરીની ઘટનાઓ વધતાં લોકોમાં ભય ફેલાયો છે. અમરેલીના રાજુલામાં સ્ટેટ બેંકમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. ચોરોએ કેશિયરની કેબિનમાં ઘૂસીને દોઢ લાખ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
કર્મચારીઓની હાજરીમાં બેંકમાં થઇ ચોરી













