સુરતમાં છેતરપિંડી આચરતા લોકોની પોલીસે ઝડપ્યા છે. સુરત રેન્જ IG, સાયબર પોલીસે મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. ચાઈનીઝ ગેંગ સાથે મળીને છેતરપિંડી કરનારા ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. અગાઉ 5 આરોપીને સાયબર પોલીસે ઝડપી પાડ્યા હતા. ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક DLF કંપની બનાવતા હતા અને અલગ અલગ બિલ્ડીંગ પ્રોજેક્ટસની ખરીદી પૂર્ણ કરવાના ટાસ્ક આપતા હતા.
વિશ્વાસમાં લઈ 14.80 લાખથી વધુની ઠગાઈ આચરી હતી













