કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRI વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મુન્દ્રા પોર્ટ પર DRI વિભાગ દ્વારા 120 જેટલા કન્ટેનર અટકાવી તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં કેમિકલની આડમાં ડીઝલ આયાત કરાયું હતું. મિસ ડિક્લેરેશન દ્વારા ડીઝલ આયાત કરવામાં આવી રહી હતી. DRI વિભાગે તપાસના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મુન્દ્રા પોર્ટ પર DRI વિભાગ દ્વારા કાર્યવાહી













