રાજ્યમાં વધુ એક વખત લવ જેહાદની ઘટના સામે આવી છે. કચ્છ જિલ્લામાં આ લવ જેહાદની ઘટના સામે આવી છે. ભુજની હિન્દૂ યુવતી લવ જેહાદનો શિકાર બની છે. વિધર્મી યુવકે હિન્દૂ યુવતીને ફસાવીને યુવતીનું શારીરિક માનસિક અને આર્થિક રીતે શોષણ કરીને તેને ગર્ભવતી બનાવીને તરછોડી દેવામાં આવી છે.
લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવી તરછોડી દીધી













