ગાંધીનગરના વાવોલ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસેથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ વૃદ્ધ પાંચ દિવસ પહેલા ઘરેથી ગુમ થયા હતા અને પરિવારજનો તેમને શોધી રહ્યા હતા. જોકે તેમનો મૃતદેહ રેલવે ટ્રેક નજીકથી મળતા આ મોત પાછળનું કારણ રહસ્યમય બન્યું છે. વૃદ્ધ પાંચ દિવસ પહેલા ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયા હતા.
5 દિવસ પેહલા વૃદ્ધ ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હતા













