ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો છે. મુખ્યપ્રધાનના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. LLM, MBAના 250 વિદ્યાર્થીઓને આ પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો આ પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો છે, જેમાં મુખ્યપ્રધાનના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે.
મેરિટાઈમ સેક્ટર માટે યુનિવર્સિટી મહત્વનીઃ CM













