વિદેશ જઈને સ્થાયી થવાનું સપનું જોતા યુવાનોને ઠગવાનું કૌભાંડ રોજરોજ વધી રહ્યું છે. ગાંધીનગરમાં આવી જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં કેનેડાના કાયમી નિવાસી (Permanent Resident - PR) સ્ટેટસ અપાવવાના નામે મહેસાણાના એક દંપતી પાસે રૂપિયા 25.80 લાખની માતબર રકમની છેતરપિંડી થઇ છે. આ મામલે મહેસાણા દંપતીએ ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં બે એજન્ટો સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
2 એજન્ટ સામે 25.80 લાખની છેતરપિંડીની ફરિયાદ













