ગુજરાતમા ચેલેન્જની રાજનીતિ ગરમ થઈ છે. ગાંધીનગરમાં મોરબીના ધારાસભ્ય અને તેમના સમર્થકો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું છે. આ મામલે મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે. મે ગોપાલભાઇને ચેલેન્જ કરી હતી, ‘ગોપાલભાઇને હજુ સમય આપવા તૈયાર છુ’, ગોપાલભાઇ પહેલા શપથ લઇ લે પછી રાજીનામું આપે’, એમણે સમય માંગ્યો હોત અધ્યક્ષ તેને સમય આપતા.
ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ













