ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા વહીવટી માળખાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પંચાયત સંવર્ગમાં સેવા આપતા 4 તાલુકા વિકાસ અધિકારી (TDO) વર્ગ-2 ના અધિકારીઓને જુનિયર સ્કેલ વર્ગ-1 સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપતો સત્તાવાર હુકમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા નિર્ણય
