ગાંધીનગરમાં પાટીદાર આગેવાનોની બેઠક પૂર્ણ થઈ છે. પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. પાટીદાર સમાજને ક્ષત્રિય સંકલન સમિતિનો ટેકો કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં EWSને અનામતની માંગ કરી છે ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિના રમજૂભા જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે. પાટીદાર સમાજે EWS લાગુ કરવા કરેલી માંગણી યોગ્ય છે. આ મુદ્દો એક સમાજનો નથી ક્ષત્રિય સમાજ પણ એમાં આવે છે.
EWSને અનામતને ક્ષત્રિય સંકલન સમિતિએ ટેકો જાહેર કર્યો













