ગાંધીનગરમાં અકસ્માત સર્જી એક વ્યક્તિનો ભોગ લેનાર આરોપી જામીન પર છૂટ્યો છે. ગાંધીનગરમાં ખ રોડ પર એવી જ એક ઘટના સામે આવી છે. ગાંધીનગર શહેરમાં મોંઘી કાર લઈને નીકળેલા શખ્સે ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું. આરોપી વત્સલ કારીયા રાજકોટ થી ગાંધીનગર આવ્યો હતો.
આરોપી વત્સલ કારીયાના જામીન મંજૂર થયા













