ગુજરાતના IPS એસોસિએશનમાં મોટા ફેરફાર થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના IPS એસોસિએશનના નવા અધ્યક્ષ DG મનોજ અગ્રવાલ બન્યા છે. ત્યારે અમદાવાદ શહેરના સીપી જી.એસ.મલિક નવા વાઈસ પ્રેસિડેન્ટ બન્યા છે. બીજી તરફ રાજ્યમાં ગૃહ સચિવ તરીકે ફરજ બજાવતા નીપુણા તોરવણે IPS એસોસિએશનમાં સચિવ બન્યા છે. આ સિવાય 11 સભ્યોની એક્ઝિક્યુટીવ કમિટી પણ બનાવવામાં આવી છે.
એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોના નામ













