સાઈબર ક્રાઇમ વધતા જતા ગુનાઓ વચ્ચે રૂ. 1.81 કરોડની છેતરપિંડી કાંડમાં બેંક અકાઉન્ટ પુરા પાડનાર આરોપી સુધી પહોંચવામાં સાયબર ક્રાઈમ પોલીસ સફળ થઈ છે. પોલીસે ટેકનિકલ એનાલિસીસ કરી આરોપીને પાટણ ખાતેથી દબોચી લીધો છે. મહત્વનું છે કે પોલીસ ચોપડે ચડ્યા બાદ આરોપી છ માસથી ફરાર હતો.
જામનગરના 1.81 કરોડની છેતરપિંડી કાંડ













